Government medical collage , Surat અને નવી સિવિલ હોસ્પિટલની Boy's હોસ્ટેલમા વર્ષો સુધી કેન્ટીન ચલાવનાર મધ્યમ વર્ગના પિતા ની દીકરીને zydus મેડિકલ કોલેજ દાહોદ ખાતે નીટ પરીક્ષાના રેંક મુજબ પ્રવેશ મળ્યો હતો, અને એની અર્ધ વાર્ષિક ફી 4 લાખ હતી , વિધ્યાર્થિની ના પિતાએ કેન્ટીનમા આવતા ડોક્ટર ને મદદની વાત કરતા એ ડોક્ટર્સ એ Boy's Associationના હોદેદારોનો સંપર્ક કર્યો હતો, અને Boy's Association ના કમિટીમા નિર્ણય લેવાયો કે કેન્ટીન ચલાવનારની દીકરીના ઉજ્જ્વળ ભવિષ્ય માટે આપણે જરૂર થી મદદ કરવી જોઈએ અને એક જ દિવસ ની અંદર જ જરૂરીયાત મુજબની ફી ની સગવડ કરી દેવામા આવી હતી, Boy's Association ના પ્રમુખ ડૉ .વિનેશ શાહ અને હોદેદારો ડૉ. રજનીકાંત પટેલ, ડૉ નિહાલ પટેલ,ડૉ. નૈમેષ શાહ, ડૉ આલાપ મહેતા, ડૉ નયન પટેલ,ડૉ. વિપુલ ચૌધરી ડૉ. આદિશ દોશી, ડૉ. દિપક સોલંકી અને સઘળા મેમ્બર ના પ્રયત્નો થકી આ શક્ય થયું હતું, પિતા અને દીકરી એ આ અવસરે બધા મેમ્બરનો દિલથી આભાર માન્યો હતો, પ્રમુખ ડૉ વિનેશ શાહ એ એસોસિએશન ના દરેક સભ્યો ના પ્રયત્નોને બિરદાવી સંગઠનની એકતાની ભારોભાર પ્રશંસા કરતા આટલા ટૂંકા ગાળામાં આવું સત્કાર્યમા જોડાવા બધા મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.
Thank to
Dilavar barot
Jigen shah
Nitin Patel
Nimesh shah
Nihal patel
Nayan patel
Vinay Shah
Paras Patel
Naimesh Shah
Tanveer maksud
Adish Doshi
Paresh Gohel
Jitendra Pal
Alok karulkar
Feroz Khan
Pranav Desai
Arvind Bhatnagor
Usman Gani
Alap Mehta
Pranav Dave
Virat Vaghela
Mehul Marwadi
Taral Shah
Vaibhav Gharat
Jigar modh
Dexter patel
Dipak solanki
Abhinav
Kumbhani sanjay
Vinesh Shah
Rajni patel
Vipul chaudhry
Saurabh jambu
Parag sojitra
Nirav shah
Upendra klaigar
Sumita das
Sandip Parmar